About
તમે કેટલું કમાવ છો તે અગત્યનું નથી, પણ કેટલું વાપરી શકો છો તે મહત્ત્વનું છે. આવો વિચાર તમે ક્યાંક સાંભળ્યો હશે કે વાંચ્યો હશે. ખરું? એનો જવાબ માત્ર સમજી જ લેવાનો હોય છે. કેમ કે દુનિયાનો કોઈપણ વ્યક્તિ વાપરી શકાશે કે કેમ એવી આશાથી રૂપિયા કમાવવાનું વિચારતો નથી. ડાઈ જ જતાં હોય છે. એમાંયે ટેક્નોલૉજીએ એક નવું આકર્ષણ પેદા કર્યું છે Online Shoppingનું. તમારી આસપાસના કેટલાયે તરુણો, યુવાનો અને વડીલો એ રીતે ખરીદી કરતાં થઈ ગયા છે. પણ તમે હજીયે શરૂઆત નથી કરી ને? ડર લાગે છે? તો આ અભ્યાસક્રમમાં જોડાઈને ઝડપથી શીખી લો ઓઆર્થિક પ્રવૃત્તિ જરૂરિયાતમાંથી ઉદભવે છે એ ખરું, પણ એ સાહજિક પણ છે. બધા જાણ્યે-અજાણ્યે એમાં જોનલાઈન શોપિંગની કળા. એમાં તમને જાણવા મળશે સુરક્ષિત ખરીદીની પસંદગી, સાવચેતી અને ચુકવણી ની સલામત રીતો. Join now!
Price
₹99.00