top of page

વ્યક્તિત્વની ઓળખ

About

ભારતીય વિચારક ચાણક્યનો એક સુંદર વિચાર છે: ‘કોઈ વ્યક્તિ પોતાના કાર્યથી મહાન હોય છે, જન્મથી નહીં.’ અર્થ સમજાય તેવો છે. આજકાલ દરેકને પોતાની પર્સનાલિટીની ચિંતા છે. પણ દરેક વ્યક્તિ તેને પોતાની ઇચ્છા મુજબ બનાવી શકતી નથી કેમ કે, તેની સમજ અને અનુભવોના ઉદાહરણ તેની પાસે નથી. આપ તેમાંના એક છો તો આ કોર્સની આપને જરૂર છે. થોડા કલાકોમાં કરી શકાય તેવો આ અભ્યાસ તમને વ્યક્તિત્વ વિકાસને સમજવામાં એક નવી દિશા અને વિચારો આપશે. વ્યક્તિના વિકાસની જરૂર સહુ કોઈને છે, પરંતુ તેને સમજ્યા વિના મેળવી ન શકાય. આ અભ્યાસક્રમમાં આપને વ્યક્તિત્વની સંકલ્પના, વ્યક્તિત્વના પ્રકારો અને તેને લગતા ઉદાહરણો જાણવા મળશે. ક્રમાનુસાર તબક્કાઓમાં ગુજરાતી ભાષામાં સરળ રજૂઆત આપને વ્યક્તિત્વ વિકાસની નવી સમજ આપશે. આ કોર્સમાં જોડાવા માટે Click કરો:

Price

₹99.00

Share

bottom of page