top of page
Writer's pictureDr.Vijay Manu Patel

અમે કેવા? !

Updated: Dec 5, 2021

વ્હાલા મિત્રો,

આજે મારી એક રચનાનો આસ્વાદ કરો. કાવ્ય સ્વરૂપે લાગણીની અભિવ્યક્તિ છે. જેનો અંગ્રેજી અનુવાદ કરવા બદલ મિત્ર પરિવાર ધર્મેન્દ્ર-ફાલ્ગુનીનો આભાર!


ઝાકળ જેવા બૂંદ અમે,

અડકો ને ઘડીમાં ખરી પડીએ !


સાવ નિરાળા દોસ્ત અમે,

હસતાં હસતાં રડી લઇએ !


નમણી આંખની નજાકત અમે,

નજર મેળવોને ઢળી પડીએ !


કોરા કાગળનો અવકાશ અમે,

સ્મિત આપો ને રંગો ભરી દઇએ !

---+++---

We are drops just like dew:

the moment you touch,

we fall down!


We are friends, cast in different clay;

we cry

even while laughing!


We are daintiness

of tender eyes

We collapse

if our eyes meet!


We are the blank space

of a page

you smile

and we fill in the colors!


Translated by : Falguni Sheth


મિત્રો , આપના પ્રતિભાવો લખશો તો અચૂક ગમશે. ન લખશો તો પણ VPEduCare ની મુલાકાત લેવા બદલ આપનો આભાર.

101 views2 comments

2 Comments


fluentlingua
fluentlingua
Dec 04, 2021

Excellent.

Like
Replying to

Thank you yaar!!

Like
bottom of page