top of page

શ્રેષ્ઠ વાંચન અને શિક્ષણનું સ્થાન ક્યાં?!

  • Writer: Dr.Vijay Manu Patel
    Dr.Vijay Manu Patel
  • Sep 25, 2021
  • 1 min read

વહાલા મિત્રો!


જે નવું શીખતા નથી, તે પોતાનું મૂલ્ય ઝડપથી ઘટાડે છે! આ માત્ર સુવિચાર જ નથી પણ સર્વ જીવોમાં શ્રેષ્ઠ એવા મનુષ્ય માટેનું સનાતન સત્ય છે. જો આપ સ્વયંના વિકાસ માટે આતુર હોવ અને ગુજરાતીમાં ઉત્તમ વેબસાઇટની શોધમાં હોવ તો એકવાર www.vpeducare.com ની મુલાકાત કરો જ.

એક અનોખી અને ગુણવત્તાલક્ષી ગુજરાતી વેબસાઇટ છે, જે આપના વ્યક્તિત્વ વિકાસમાં ઘણી ઉપયોગી બનશે. સાંપ્રત તથા સમૃદ્ધ વિચારો સાથે આવડતનું સંયોજન કાયમી સભ્યો અને મુલાકાતીઓમાં આત્મવિશ્વાસ પેદા કરશે જ એમાં શંકા નથી.

જી હા, આપ ‘જરા હટકે’ વિચારતા હોવ યા ‘કુછ ખાસ’ શીખવા માંગતા હોવ તો અમારી આ મેમ્બરશીપમાં 30 સપ્ટેમ્બર સુધીમાં Discount offer સાથે જોડાઈ જાવ.


નીચેની લિન્ક પર હમણાં જ ક્લિક કરો અને એક નવી શરૂઆત કરો બસ!

આપના વિચારો શિક્ષિત અને ઉત્તમ બને તે માટે અમે પ્રયત્નશીલ છીએ.

 
 
 

コメント


bottom of page