top of page

PHYSICAL VERSION

 

કિશોરવયના શિષ્યો સાથે એક શિક્ષકે વિતાવેલા વર્ષો દરમ્યાન પરસ્પરના સહવાસ અને હૂંફની જે તલાશ અનુભવાઈ હતી તેનું નિરૂપણ
આ નવલિકામાં લેખકે કર્યું છે. માનવ સંબંધોની દુનિયા અનંત અવકાશ સુધી વિસ્તરેલી હોય છે, અને તેમાંથી મુગ્ધાવસ્થાનો તબક્કો પણ બાકાત
નથી. શાળા અને પછી કોલેજ સુધી, એકમેકને ચાહતા જીત અને જૂહી પોતાની લાગણીઓને કેવી શાલીનતા અને સંયમિત વ્યવહારથી જાળવે
છે તેની આ વાત છે. પ્રેમ જેવા વિષયની ચર્ચા માત્રથી જ ભાગતાં સમાજને એક શિક્ષક પોતાની વિદ્વતાથી સમજાવે છે અને ઝંઝાવાતોમાં પણ
આ બંને તરૂણો વચ્ચેના પ્રેમને કેવી રીતે સંભાળે છે તેની પ્રસ્તુતિ એક જ બેઠકમાં વંચાઈ જાય તેવી શૈલીથી રજૂ થઈ છે. એક મઝાનું પ્રેમમય પુસ્તક!

ચાલ યાર કરીએ પ્યાર

₹90.00 Regular Price
₹72.00Sale Price
    bottom of page