સમયની સાથે જિંદગી પણ વહે છે, ખરું ને? પણ તેમાં ક્યારેક એટલી વ્યસ્તતા રહે છે કે નાની-નાની ક્ષણો
અને પ્રસંગો માણ્યા વિના જ આપણાં હાથમાંથી વહી જાય છે. આ પુસ્તકમાં લેખકે પતિ-પત્નીના સંવાદ સ્વરૂપે નાના નાના પ્રસંગોમાં નિષ્પન્ન થતાં રમુજને ઉજાગર કર્યું છે.
એકલા-એકલા આ પુસ્તક વાંચશો તોયે તમારા ચહેરા પર મરક મરક થઈ જશે. લેખક નિખાલસતાથી કબૂલે છે કે
આવા પુસ્તકની પ્રેરણા એમને દિગ્ગજ ગુજરાતી સાહિત્યકાર સ્વ. ભગવતીકુમાર શર્મા પાસેથી મળી છે.
તણાવ અને નિરાશામાં સૌને તાજગી આપતું પુસ્તક છે. વાંચતા જ થઈ જશો મરક મરક!
છાનું છપનું, હસીએ મઝાનું!
₹140.00 Regular Price
₹70.00Sale Price