top of page

સંતાનના જન્મની ખુશી કોઈપણ માતા-પિતા માટે અણમોલ હોય છે. પછી એ સંતાનના ઉછેર અને સંવર્ધનની જવાબદારી જીવનનો એક પડકાર બનતી હોય છે.

શાળા શિક્ષણમાં સંતાનના ઉછેર અને અભ્યાસ અંગે કઈ કઈ બાબતો મહત્વની છે તેનું રસદર્શન અને ચિંતન આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે. વર્તમાન સમયના તમામ વાલીઓએ વાંચવા જેવું પુસ્તક છે.

માતા-પિતા માટેનું ચિંતન - ૧

₹50.00Price
    bottom of page