top of page

સતત વ્યસ્ત અને ઝડપી બનેલી જીવનશૈલીમાં ઘરમાં પતિ-પત્ની વચ્ચેના સંવાદો કડવાશપૂર્ણ બની ગયા હોય ત્યારે હળવી રમુજી શૈલીથી છલકાતું આ પુસ્તક આપને પ્રસન્નતાનો એક જુદો અનુભવ કરાવશે. દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે અનોખી સખળ-ડખળ ચાલતી હોય છે એનો અનુભવ સૌ કોઈ મનોમન તો કરતા જ હોય છે, ખરું? આ પુસ્તકમાં તમને એ બંને વચ્ચેના સંવાદની હળવી ક્ષણોને માણવાનો લ્હાવો મળશે અને તમેય થશો મરકમરક!

યુગલની સખળ-ડખળ

₹50.00Price
    bottom of page