top of page
Anchor 1

Workshops for Parents

સામાજિક સંબંધોનું અનુકુલન:


સંતાનોમાં સામાજિક મૂલ્યોનું સિંચન શાળાના અને સામાજિક પરિવેશમાં જ થાય છે. બાળકો શાળાની સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક ખાસ પ્રકારના વર્તન-વ્યવહારો શીખે છે. પણ આવા વર્તનો ઘણી વખત સામાજિક મેળાવડા અને પ્રસંગથી જુદા પડતા હોય છે. આ સ્થિતિમાં તેમના મનોજગતમાં થતી ગડમથલનો ઉકેલ વાલી માટે માથાનો દુખાવો બની જતો હોય છે. આ સમસ્યાના ઉકેલ અને સામાજિક સંબંધોના પોષણને લગતી વાતો આ તાલીમ વર્ગ દ્વારા મેળવી શકશો.


તરુણાવસ્થાના ઉછેરનું આયોજન:


પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને માધ્યમિક વિભાગમાં પ્રવેશનો તબક્કો તરુણાવસ્થાનો તબક્કો હોય છે. આ સમયગાળામાં છોકરા-
છોકરીઓના શારીરિક વિકાસની સાથે કેટલાક મનોવલણોમાં પણ ફેરફાર થતો હોય છે. જો આની સમજ હોય તો સંતાન ઉછેરનું કામ ઊર્ધ્વગામી બને છે, નહિતર પછી પ્રશ્નો પ્રશ્નો ને પ્રશ્નો જ! પોતાના સંતાનના મનો-શારીરિક ફેરફારને સમજવા અને સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે વાલીઓને આ તાલીમ વર્ગ ઉપયોગી બની શકે છે.

Contact Form for Workshop:

Thank you for your message. We'll get back to you at earliest.

Anchor 2
Anchor 3
bottom of page